﻿લુક.
11.
પાછે ઈસુ યોકે જાગે પ્રાર્થના કોઇ રિઅલો આતો, જોવે પ્રાર્થના કોઇ પાડી, તોવે ચ્યા શિષ્યહા માઅને યોકે ચ્યાલ આખ્યાં, “પ્રભુ આમહાન પ્રાર્થના કોઅરા હિકાડ, જેહે કોઇન યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા શિષ્યહાન હિકાડયાં.” 
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા પ્રાર્થના કોઅહા તોવે એહેકોય આખા: ‘ઓ આબા’ તો આગના માનલી જાય, તો રાજ્ય યેય. 
આમહાન બોદા દિહા ખાઅના દે, જીં ચ્યા દિહા હાટી જોજહે. 
‘એને આમહાન આમહે પાપહા માફી દે’ કાહાકા આમા આમહે દુશ્માનાહાન માફી દેજહે ‘આમહાન પરીક્ષામાય મા ટાકહે’ બાકી સૈતાનાથી બોચાડ.” 
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમહામાય કોઅહો ઓહડો દોસ્તાર ઓરી, તો ચ્યાપાય આરદી રાતે યેઇન આખે, ઓ દોસ્તાર માન તીન બાખે દે. 
કાહાકા યોક મુસાફીર દોસ્તાર મા ઈહીં યેનહો, એને ચ્યાલ ખાવાડુ ઓહડા માયેપાંય કાય નાંય હેય. 
એને તો ગોઅમેરે જાવાબ દેહે, માન આબદા મા દેહે, આમી બાઅણા બંદ હેય, એને મા પોહેં માપાય હુતલે હેતેં, યાહાટી આંય તુલ ઉઠીન નાંય દી હોકુ. 
બાકી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જો તો ચ્યા દોસ્તાર ઓઇન બી ચ્યાલ ઉઠીન નાંય દેય, બાકી ચ્યા લાજ છોડીન માગના લેદે ચ્યાલ જોલા જરુરી હેય તોલા ઉઠીન દી. 
એને આંય તુમહાન આખતાહાવ, તુમહાન જીં જોજે તી પોરમેહેરાપાય માગા એને તો તુમહાન દી હોદાહા તે તુમહાન જોડી ઠોકાહા, તે તુમહેહાટી ઉગાડવામાય યી. 
કાહાકા જો કાદો માગહે, ચ્યાલ મિળહે; એને જો કાદો હોદહે, ચ્યાલ જોડહે; એને જો કાદો ઠોકહે, ચ્યાહાટી ઉગાડી દેવામાય યેહે. 
જો પોહો બાખે માગે તે તુમહામાયને કાદો આબહો પોતે પોહાલ દોગડો નાંય દેય. યેજપરમાણે, જો તુમહે પોહેં માછલા માગે તે ચ્યાલ જેરીવાળા હાપડા નાંય દેય. 
કા હાકૂ માગે તોવે ચ્યાલ વીછડા નાંય દેય. 
એને જોવે તુમા ખારાબ હેય, તેરુંબી તુમહે પોહાહાન તુમા હાર્યો વસ્તુ દાં માગતેહે, તે તુમહે હોરગામાઅને આબહો ચ્યાપાય જ્યેં માગતેહે ચ્યાહાન પવિત્ર આત્મા દેઅના જાંઅહે. 
પાછે ઈસુવે યોક મુકા બુતાલ કાડયો, જોવે બુત નિંગી ગીયો, તોવે મૂકો બોલતો લાગ્યો, એને લોકહાન બોજ નોવાય લાગી. 
બાકી કોલહાયોક લોકહાય આખ્યાં કા, “તો સૈતાન જો બુતાહા મુખ્ય હેય ચ્યા મોદાત લેઈને બુતાહાન તાંગાડેહે.” 
એને ચ્યા ઈસુલ ફોસવા હાટી ઈ માગણી કોઇ રીયલા આતા, કા આમહાન હોરગા એહેરે મોઠે ચિન્હ દેખાડ. 
બાકી ચ્ચાય ચ્યાહા વિચાર જાંઆઈ ગીયો, એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જ્યા-જ્યા દેશામાય ફુટ પોડહે, તી રાજ્ય નાંય ટોકે; એને જ્યા ગાઆમાય ફુટ પોડહે, તી ગુઉ નાંય ટોકી હોકે. 
એને જોવે સૈતાન જો બુતાહા મુખ્ય પોતાનાજ બુતાહા આરે વિરુદી ઓઅઇ જાય, તે ચ્યા રાજ્ય કેહેકેન ટોકી હોકી? કાહાકા તુમા આખતાહા કા સૈતાના મોદાતે કોય આંય બુત કાડતાહાવ. 
જો, આંય સૈતાન જો બુતાહા મુખ્ય હેય ચ્યા મોદાતે કોઇ બુતહાલ કાડહુ, તોવે તુમહે પીડી કા મોદાતકોય કાડતેહે? ચ્યાહાટી તો તુમહે ન્યાય કોઅરી. 
બાકી જોવે આંય પોરમેહેરા સામર્થ્યા કોઇન બુત કાડહુ, તોવે પોરમેહેરા રાજ્ય તુમહે પાહી યી ચુકલા હેય. 
તાકાતવાળા માઅહું આથીયાર લેઈને ગોઆ રાખવાળી કોએ, તોવે ચ્યા મિલકાત બોચી રોય. 
બાકી જોવે ચ્યા કોઅતો મોઠી તાકાતવાળા માઅહું લોડીન જીતે, તોવે ચ્યા આથીયાર જ્યાવોય તો બોરહો થોવા આતો, તી બોદા તો લેય લેહે, એને ચ્યા મિલકાત લુટીન વાટી દેહે. 
જીં માઅહું મા આરે નાંય હેય, તો મા વિરુદમાય હેય, એને જીં માઅહું મા આરે ગોળો નાંય કોએ તો વેરેહે.” 
“જોવે બુત માઅહા માઅને નિંગી જાહે, તોવે ઉખાલા જાગામાય આરામ હોદતો ફિરહે, બાકી મીળે નાંય તોવે પોતાલ આખહે, આંય જ્યા માઅહા માઅને યેનેલ તાંજ ફિરી જાહીં. 
એને ફિરી યેઇન ચ્યાલ ચ્યા માઅહા જીવન ગોઆ હારકા દેખાયેહે જીં ચોખ્ખાં સોબાડલા બાકી રીકામા હેય. 
તોવે તીં જાયને ચ્યે કોઅતા વોદારે હાંત બુતાહાલ લી યેહે, એને ચ્યે ચ્યા માઅહામાય ઉરાય જાતહેં એને તાંજ રોતેહેં, એને ચ્યા માઅહા પાછલી દશા પેલ્લા કોઅતાબી ખારાબ બોની જાહે.” 
જોવે ઈસુ યો વાતો આખી રિઅલો આતો, તોવે ગીરદીમાઅને યોક થેઅયે મોઠેરે બોંબલીન આખ્યાં, ધન્ય હેય તી થેએ, જ્યેય તુલ જન્મો દેનહો એને તુલ દુદ પાજહયા. 
ઈસુવે આખ્યાં, “હાં, બાકી ધન્ય હેય જ્યેં પોરમેહેરા વચન વોનાયને પાળતેહે.” 
જોવે લોકહા મોઠી ગીરદી બેગી ઓઅતી જાતી આતી તોવે તો ચ્યાહાન આખતો લાગ્યો, “યે પીડી લોક ખારાબ હેય, ચ્યે ચિન્હ હોદતેહેં, બાકી યોના ભવિષ્યવક્તા ચિન્હ છોડીન બીજી કાય ચિન્હ નાંય દેવાય. 
જેહેકેન યોના નીનવે શેહેરા લોકહાહાટી ચિન્હ ઠોર્યો, તેહેકેન યે પેડયે હાટી માઅહા પોહોબી ચિન્હ ઠોરી. 
દક્ષીણ રાણી ન્યાયા દિહી યી પીડી લોકહાઆરે ઉઠીન, ચ્યાલ દોષી ઠોરવી, કાહાકા તી સુલેમાના જ્ઞાન વોનાયા હાટી બોજ દુઉને યેનેલ; એને એઆ, ઈહીં તો હેય, જો સુલેમાના કોઅતો મોઠો હેય, બાકી તુમા પાપ છોડાહાટી મોનાઈ કોઅતેહે. 
નીનવે શેહેરા લોક ન્યાયા દિહી યા પીડી લોકહાઆરે ચ્યા દોષી ઠોરવી, કાહાકા ચ્યાહાય યોના આખલ્યા વોનાયને પાપ છોડયા; એને એઆ, ઈહીં તો હેય, જો યોના કોઅતો મોઠો હેય, બાકી તુમા પાપ છોડાહાટી મોનાઈ કોઅતેહે.” 
કાદો દિવો લાવીન ચ્યાલ ટોપલ્યે તોળે કા ચોપા કોઇન નાંય ડાકેત બાકી ઉચે દીવત્યાવો થોવતેહે કાહાકા તોવે ચ્યા ઉજવાડો ગોઆમાય યેનારાહાલ મીળે. 
ડોળો શરીરાહાટી દિવા હારકો હેય: યાહાટી તો ડોળા નોજાર ચોખ્ખી રોય, તોવે તો બોદા શરીર ઉજવાડા ઓરી, બાકી જોવે તો ખારાબ હેય, તે તો બોદા શરીર આંદારાવાળા રોય. 
યાહાટી હાચવીન રા, તુમહેમાય જીં ઉજાળાં હેય તી આંદારાં નાંય બોને. 
યાહાટી તો બોદા શરીર ઉજાળાં ઓરી, એને ચ્યામાય કોઅહોજ ભાગ આંદારાં નાંય રોય, તોવે બોદેજ એહેકોય ઉજાળાં રોય, જોવે દિવો પોતાના ઉજવાડા કોય તુલ ઉજવાડા દેહે. 
જોવે ઈસુ વાતો આખી રિઅલો આતો તોવે યોક પોરૂષીય ચ્યાલ વિનાંતી કોઅયી કા, મા ગોઓ ખાં યે, એને ઈસુ ચ્યા ગોઓ જાયન ખાં બોઠો. 
પોરૂષી લોક ઈસુલ એઇન નોવાય લાગી કા ખાં પેલ્લા ચ્યાય આથ-પાગ નાંય દોવ્યા. 
બાકી પ્રભુવે ચ્યાહાન આખ્યાં, ઓ પોરૂષીહાય તુમા થાળી એને વાટકે ઉપે ચોળતાહા, બાકી માજે લોબ એને લુચ્ચાઈ બોઅલાજ હેય. 
ઓ મુર્ખાહાય, જ્યેય ઉપેરે ભાગ બોનાવ્યો, કાય ચ્યેજ માજેરે ભાગ બી નાંય બોનાવ્યો? 
બાકી હાં, જીં માજે હેય તી ગોરીબાહાન દે, એને બોદા તુમહેહાટી ચોખ્ખાં રોય. 
ઓ પોરૂષીહાય તુમહાવોય હાય, તુમા ફુદીના, એને સોફ, એને જીરા દોસમો ભાગ દેતહા, બાકી ન્યાયાલ એને પોરમેહેરા પ્રેમ ટાળી દેતહા, ઓરા જોજે કા તુમા યાલ બી કોઅતા રોતા એને યાલ બી નાંય છોડતા. 
ઓ પોરૂષીહાય તુમહાવોય હાય, તુમહાન સોબાયે ઠિકાણે પેલ્લો જાગો ગોમહે એને આટામાય સલામ કોઆડના. 
હાય તુમહેવોય, કાહાકા તુમા ચ્યા ડાકાલ્યે કબારે હારકા હેતા, જ્યાહા ઉપને માઅહે ચાલીન જાતહેં, બાકી ચ્યાહાન ખોબારૂજ નાંય પોડે. 
તોવે યોકા મૂસા નિયમ હિકાડનારા ગુરુય જોવાબ દેનો, ઓ ગુરુ, યો વાતો કોઇન તું આમે નિંદા કોઇ રિઅલો હેય. 
બાકી ઈસુય ચ્યાલ આખ્યાં, ઓ મૂસા નિયમ હિકાડનારા ગુરુ તુમહાવોય હાય, તુમા ઓહડો બાઆય વોજો જ્યાલ ઉસાલના કોઠાણ હેય, માઅહા ઉપે થોવતાહા બાકી તુમા ચ્યા વોજાલ યોક આંગળી બી નાંય લાવેત. 
હાય તુમહાવોય, તુમા ભવિષ્યવક્તાહા કોબાર્યો હુદરાવતાહા, જ્યાહાલ તુમહે આગલ્યા ડાયહાય માઆઇ ટાક્યેલ. 
તુમા યે વાતહે સાબિતી હેતા, એને તુમહે આગલ્યા ડાયહા કામહાથી રાજી હેતા, કાહાકા ચ્યાહાય તે ચ્યાહાન માઆઇ ટાક્યા એને તુમા ચ્યાહા કોબાર બોનાડતાહા. 
યાહાટી પોરમેહેરે આખ્યાં, આંય ચ્યાહાપાય ભવિષ્યવક્તા એને પ્રેષિત દોવાડીહી, એને ચ્યાહામાઅને કોલહાખાનહાન માઆઇ ટાકી એને કોલહાખાનહાન સતાવણી કોઅરી. 
યાહાટી આકાશ દોરતી બોનાવીહી ચ્યાપાઅને જોલા ભવિષ્યવક્તાહાન માઆઇ ટાકહયા, ચ્યાહા બોદો ઇસાબ, યે પીડી લોકહાપાઅને લેદલો જાય. 
હાબેલાલ માઆઇ ટાકના પાઅને લેયને જખરિયા માઆઇ ટાકના લોગુ જો વેદ્યે એને દેવાળા વોચમાય માઆઇ ટાક્યેલ, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, ચ્યાહા ઇસાબ યે પીડી લોકહાપાઅને લેદલો જાય. 
ઓ મૂસા નિયમ હિકાડનારા ગુરુ તુમહાવોય હાય! તુમહાય જ્ઞાન તે મેળવી લેદહા, બાકી તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત. 
જોવે ઈસુ તાઅને ચાલ પોડયો તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યા પાહલા પોડ્યા એને ખિજવાડા લાગ્યા, કા ચ્યા ઈસુલ બોજ વાતહે સાવાલ કોઅરા ગીઅલા. 
એને ચ્યાહાટી ટુંગી રિયા, કા ચ્યા યોકદી વાતમાય દોઈ પાડે. 
